વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૨/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૯-૮-૨૦૧૩ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)બીજા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ | શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ | ||||||
વિષય | મેરીટ | શારીરીક અશક્તા નો પ્રકાર | અંગ્રેજી | ગુજરાતી | હિન્દી | સંસ્ક્રુત | |
અંગ્રેજી | ૬૭.૮૪ |
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક | --- ૬૨.૭૧ |
૫૯.૪૯
૬૬.૪૬ | --- ૬૬.૦૬ | --- ૬૫.૮૧ | |
ગુજરાતી | ૬૮.૦૪ | ||||||
હિન્દી | ૬૭.૨૩ | ||||||
સંસ્ક્રુત | ૬૭.૬૯ |
No comments:
Post a Comment