All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Sunday, 27 October 2013

અભ્યાસક્રમ પુરો કરવા શાળાઓમા રવીવારે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યુ.............

વિધ્યાસહાયક ભર્તી ૨૦૧૩/૧૪ ના માંગણી પત્રક મોક્લવા બાબત..........source - GGS


source - GGS

શિક્ષકોને વસતી ના સર્વે નુ કામ સોપી શકાય નહી. હાઇકોર્ટ

UPCHARATAM FILE PDF

NEW PDF FILE

upcharatmak kary-2013-14
DOWNLOAD CLICK HERE

VACHAN PARV


WORD FILE vachan-parv
DOWNLOAD CLICK HERE

STD-4 MATHS

જે ન્યુઝ પેપર વાંચવુ હોય તેના પર કિલક કરો


જે ન્યુઝ પેપર વાંચવુ હોય તેના પર કિલક કરો

Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture

વિદ્યાસહાયક ભરતીમાં તબીબી પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ અંગે

અમરોલી જિલ્લાની ૨૦૦ શાળાના વિધ્યાર્થીઓને ફોર્મ ભરવામા મુશ્કિલી.

Photo: Good news

વધની બદલી કરવા બાબત નો પરીપત્ર

Photo

tet pass 4000 hajar umedvar 4 varsh thi berojgar.............

Photo

11000 Teachers & Talati no Bharti tashe. Sikshan mantri. — feeling happy.

Photo: 110000 Teachers & Talati no Bharti tashe. Sikshan mantri.

Saturday, 26 October 2013

ધોરણ -૭ નો દ્વિતીય સત્ર નો અભ્યાસ ક્ર્મ ફાળવની

ધોરણ -૬ પાઠયક્રમ્ ફાળવની દ્વિતીય સત્ર.....

ધોરણ -૬ પાઠયક્રમ્ ફાળવની દ્વિતીય સત્ર.....

ધોરણ -૮ પાઠયક્રમ્ ફાળવની દ્વિતીય સત્ર...................

latest apdate fixpay case...................... next apdate...........28/10/13

LATEST FIX PAY UPDATES:

THE BENCH OF JUSTICE HAS BEEN CHANGED AS ON 29.10.2013 HEARING OF FIX PAY CASE IN THE SUPREME COURT OF INDIA. THIS BENCH CAN HEARING ALL THESE CASE, WHICH WILL BE LISTED AS ON 29.10.2013 UPTO TIME 2.55 P.M. ON THIS DAY ON COURT NO.11. NEXT UPDATE WILL BE AVAILABLE ON 28.10.2013.

દિવાળી વેકેશનમાં વધની બદલી માટે બદલી કેમ્પ યોજવા બાબતનો પરિપત્ર.......


source -by tr.vivek joshi

Fixed pay daily cause list ma aavi gayo che Court no 11 ma, 26 mo number che.....Once again wait for new date. ......


Fixed pay daily cause list ma aavi gayo che Court no 11 ma, 26 mo number che.....Once again wait for new date. ......
Like ·  · about a minute ago via mo

ગુજરાતમાં આરટીઆઇ હેઠળની ૧૭૦૦૦ અરજીઓ પડ્તર

I.T.I મા એક સાથે ૧૦૫૪ જગ્યા પર નિમણુક કરાશે...................

saman kam saman vetan. high court nirdesh........

Photo: Saman kam saman vetan  Babat.

over set up special -


over set up special - 

  •          over set up camp ma station seniority valo niyam dur karyo. je shalamathi over set up chhe tya thi j over setup badli karvi. Gamni any shla na shixakone dhakko nahi lage.

  •    Akha jillama over set up hoy to jetla shixako vadh ma hoy tetli jagyao super numarari gani vadharani aapi chhe. aa jagyao par navi nimnunk nahi aapi shakay ane jem jem nivrutti thashe tem te sankhya ochhi thati jashe.

  •                   Aa vakhate pan gat varshni jem mahekam salang ganashe etle 1-5 na shixako 6-8 ma kam karta hoy to temnu over set up nahi karvama aave.

વિધ્યાસહાયક ભરતી૨૦-૧૩ વેઇટીગ લીસ્ટ્ના ઉમેદવાર માટે...........ખાલી જગ્યાઓની યાદી........પોરબંદર

CBSE ની શાળાઓમા ધો-૯/૧૦ મા કોમર્સ ના વિષયૉ દાખલ કરવાનો નિર્ણય

Saturday, 19 October 2013

રાજ્યના કર્મચારીઓને મોઘવારી દરમા ૧ જુલાઇ ૨૦૧૩ થી ૧૦% નો વધરો મળશે............

                                                  

ધો-૧ થી ૫ ના નવા પુસ્તકો ૨૦૧૪ થી અમલમા આવશે.............

તા-૨૮-૨૯ ઓક્ટૉબર-૨૦૧૩ દરમ્યાન યોજાનાર બ્લોગ કક્ષાની ૨ દિવસની તાલીમ બાબતનો પરિપત્ર.........

વર્ગ -૪ ના કર્મચારીને વર્ષ ૨૦૧૩/૧૪ માટે પેશ્ગી નો ઠરાવ બાબત............

રાજ્યના ૮ મહાનગર બનશે 'વાઇફાઇ સિટી'

અર્ધવાર્ષીક પ્રથમ લેખિત કસોટી ૩ થી ૮ ની પરીક્ષાની સુચના .............મેહ્સાણા

good news...................

htat news.....................

Wednesday, 9 October 2013

સાતમા પગારપંચની સૂચિત ભલામણો

સાતમા પગારપંચની સૂચિત ભલામણો : -તો વર્ગ-4ના કર્મીનો પગાર 21 હજાર
ભુજ, તા. 7 : કેન્દ્રના કર્મચારીઓ માટે સાતમા પગારપંચની રચના થતાં તેની સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા નવા પગારધોરણોની માગણીઓ મૂકવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

કર્મચારી અગ્રણી પ્રફુલ્લ ઠક્કર પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની નીતિ અનુસાર દર દશ વરસે તેના કર્મચારીઓ માટે પગારધોરણોની સુધારણા કરવામાં આવે છે અને તે માટે નિષ્ણાતોનાં બનેલા એક પંચની રચના કરવામાં આવે છે અને તેની ભલામણો અનુસાર પગારધોરણ અમલી બનાવવામાં આવે છે. આ નીતિ અનુસાર આગામી જાન્યુ. 16થી અમલી બને તે રીતે પગારધોરણ સુધારણા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક તજજ્ઞ પંચની રચના કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ ડિસે. '15 પહેલાં રજૂ કરવા જણાવાયું છે.

આ માટે પંચે વિવિધ કર્મચારી સંગઠનોને નિમંત્રિત કરતાં તેમના તરફથી માગણીઓ મૂકવામાં આવી છે જેના પર નજર કરતાં સને 1973માં રૂા. 100 પગાર મેળવતો કર્મચારી 2016માં રૂા. 30000 પગાર મેળવશે.

જોગવાઇઓ મુજબ મૂળ પગાર (પે બેન્ડ)માં ગ્રેડ પે, મોંઘવારી તથા વેઇટેજ ઉમેરવાનું રહે છે. તે જોતાં સૂચવવામાં આવેલા પગારધોરણો એકદમ તર્કસંગત છે અને સામાન્ય ફેરફારો સાથે સંભવત: આ સૂચવેલા તમામ પગારધોરણો અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે જોતાં આગામી વરસોમાં પટાવાળાભાઇ કલેક્ટરનો પગાર મેળવતા હશે જે નિ:શંક બાબત છે. સાતમા પંચ અનુસાર મિનિમમ પગાર રૂા. 21000 અને મહત્તમ રૂા. 240000ની ભલામણો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

કચ્છના વિવિધ કર્મચારી સંગઠનોએ આ માગણીઓને આવકારી ગુજરાત સરકારને પણ તેના કર્મચારીઓ માટે સાતમા પંચની રચના કરવા અને હજુ છઠ્ઠા પંચની ભલામણોની બાકી રહેતી કેટલીક બાબતો મંજૂર કરી લાભ આપવા માંગ દોહરાવી છે.

પ્રતિક્ષા યાદી જીલ્લા પસંદગી

Call latter for Vidyasahak Waiting.......... વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી


Call latter for Vidyasahak Waiting..........

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી

Sunday, 6 October 2013

પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !


પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !

પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદ


લઘુમતી શાળા માટે ટાટ અંગેનો જીઆર રદ


અમદાવાદ, તા. ૪
રાજયમાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજિયાત હોવા અંગે સરકારે કરેલા પરિપત્રમાં લઘુમતી કોમની શાળાઓ તેમજ લઘુમતી ભાષાઓની શાળાઓને પણ આવરી લેવામાં આવી હતી. જે સામે થયેલી રિટમાં હાઇકોર્ટે આજે સરકારના પરિપત્રને અયોગ્ય લેખાવી તે રદ જાહેર કર્યો હતો. રાજય સરકારે એક પરીપત્ર કરી તમામ લઘુમતી કોમ અને લઘુમતી ભાષાની શાળાઓમાં પણ શિક્ષકોની ભરતી માટે ટાટ (ટીચર એપ્ટીટયુડ ટેસ્ટ)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત બનાવવામાં આવી હતી. જે બાબતને ગુજરાત માયનોરીટી સ્કુલ એસોસીએશને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, લઘુમતી શાળાઓનું માળખું અલગ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે રાજયમાં લઘુમતી ભાષાને લગતી શાળાઓનું પણ માળખુ અલગ બનાવવામાં આવ્યું છે. તેમાં શિક્ષકોની ભરતી માટે ટાટને લાગુ કરી શકાય નહી. તમામ દલીલો ધ્યાને લઇ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે લઘુમતી શાળાઓમાં ટાટને ફરજીયાત કરતા રાજય સરકારના પરીપત્રને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. તેમજ ખંડપીઠે નોંધ્યું હતુંકે શિક્ષકોની ભરતી બાબતે સ્પષ્ટ જોગવાઇઓ છે ત્યારે ટાટને લાગુ કરવું યોગ્ય નથી.

શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ.................!


શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ     પ્રાથમિક શિક્ષકોને નિયત સમયે મળતી બઢતીના લાભો માટે મુખ્ય શિક્ષક ગુણવતા કસોટી પસાર કરવી ફરજિયાત હોવાના એક પરિપત્રના અર્થઘટનનો વિરોધ સાથે ઉચ્ચસ્તરે રજૂઆતો કરાઇ છે.
         અત્યાર સુધી હાયરગ્રેડ માટે સી.સી.સી. (કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી) પસાર કરવાની થતી હતી. પરંતુ રાજ્યની લોકલફંડ કચેરીના તાજેતરના પરિપત્રથી જિલ્લા સ્થાનિક ભંડોળ હિસાબ કચેરીને હાયરગ્રેડ માટે એચ-ટાટ પાસ કરવી જરૂરી હોવાની સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરીણામે જાન્યુ.-13થી આ કામગીરી અટવાઇ છે. તેથી પાત્રતા ધરાવતા શિક્ષકો વંચિત રહ્યા છે.
         આ બાબતે રાજ્ય શિક્ષક સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાની એક યાદીમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હોવાનું જણાવાયું છે. ટેટ કે એચટેટ માત્ર સ્નાતક ઉમેદવાર જ આપી શકે. જિલ્લામાં કામ કરતા મોટાભાગના શિક્ષકો એસ.એસ.સી., પી.ટી.સી., સી.પી.એડ., સંગીત, એ.ટી.ડી. છે જેને એચ-ટેટ માટે લાયક ગણેલ નથી.
         તો પછી પાસ કરવાનો સવાલ જ નથી. તેમ છતાં ઊભી કરાયેલ વહીવટી ગુંચ તુરંત ઉકેલવા રાજ્ય સંઘ પ્રમુખ ચંદુલાલ જોશી, મહામંત્રી બળદેવ ચૌધરી માધ્યમે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. નિયામક સત્વરે નવો પરિપત્ર બહાર પાડે તેવી માંગ ઊઠી છે.

રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ૨૨૫ જગ્યા મંજુર કરવા બાબત ............