All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Saturday, 31 August 2013

breking newssssssssssss.New Vidhyasahayak Bharti Comming Soon In Octomber -Maths science

પ્રાઇમરી ટીચર્સ માટેની TET-2માં મોટાપાયે 'ગોઠવણો' ની ફરિયાદ......!

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે આગામી રવિવારે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી અંદાજે ૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે ૨૬ જિલ્લાઓ અને જરૃર પડે ત્યાં તાલુકા કક્ષાએ પણ પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવાની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જરૃરયાત ઉભી થાય તેવા સ્થળોએ વિડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આમછતાં કેટલાકજિલ્લાઓમાં શાળા કક્ષાએ સેટિંગ શરૃ થયાની ફરિયાદ બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં શિક્ષક માટે અગાઉ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. હવે ટેટ-૨ની પરીક્ષા આગામી રવિવારે લેવામાં આવશે. પરીક્ષાના આયોજન માટે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સૂત્રો કહે છે આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી બી.એડ થયેલા ઉમેદવારો ઉપરાંત પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વિદ્યાસહાયકની ભરતીમાં આ પરીક્ષાનું વેઇટેજ ૫૦ ટકા અને ૫૦ ટકા વેઇટેજ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગણીને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. જેના કારણે ઉમેદવારો ટેટની પરીક્ષામાં વધુમા વધુ માર્કસ મળે તે માટે પ્રયાસો કરતાં હોય છે.બોર્ડ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્કવોડ ગોઠવવા ઉપરાંતપરીક્ષા કેન્દ્ર પર કલાસવન અધિકારીને ઓબ્ઝર્વર તરીક મુકવાનું નક્કી કરાયુંછે.સંવેદનશીલ ગણાતા અથવા તો જરૃરયાત ઉભી થાય તેવા કેન્દ્રો પર વિડિયોગ્રાફી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ કે પરીક્ષાની તમામજવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સોંપવા માં આવી છે. સૂત્રો કહે છે હાલ જે શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાંના પ્રિન્સીપાલ અથવા તો સંચાલકો સાથે ગોઠવણ કરીને પરીક્ષામાં વધુમા વધુ ગુણ આવે તેવા પ્રયાસો કેટલાક ઉમેદવારો દ્વારા શરૃ કરાયા છે. અમરેલી, વલસાડ, દાહોદ, પંચમહાલ,આણંદ,ખેડા અને પાટણજેવા વિસ્તારોમાં પરીક્ષા પહેલા જ ગોઠવણો શરૃ થયાની ફરિયાદો પણ બહાર આવી રહી છે.

TET-2 NA (6) KENDRO MA FERFAR

Gujarat Highcourt Bailiff Selection & Waiting List Selection List - click here Waiting List- click here

TET-2 ના મિત્રો માટે ખાસ છે. માર્કશીટ કઇ વેલીડ ગણાય તેવા મિત્રો માટે TET 2 CIRCULAR Read kre..

TET-2 ના મિત્રો માટે ખાસ છે. માર્કશીટ કઇ વેલીડ ગણાય તેવા મિત્રો માટે TET 2 CIRCULAR Read kre..


TET 2 CIRCULAR

Mitro Hju Pn Ghana Mitro ne Gersamaj ke mahiti nthi aa Babat ni TET ni 
Marksheet Valid ganase.teva Mitro aa Circular Read kre..
Add caption

Friday, 30 August 2013

breking newsssssssssssssss.

BREAKING NEWS !!!!
BY-D.N.RAM
Vs ma lagel brp ni khali jagyao tuk samay ma bharase and tema pan tet pass magase.gandhinagar thi runing brp o ni tet tem j merit ni mahiti tt dwara magavama aavi che.

બંધારણનો અર્થ Bharat nu Bandharan-


બંધારણનો અર્થ 

Bharat nu Bandharan-Constitution Of India
ભારત એક સંઘ રાજ્ય છે. જેમાં ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે .ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે.
“દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.”
*  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
* બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
* ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
* બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
* બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
* જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
* બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
* બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
* બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
* જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
* ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
*  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.
* જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.

બંધારણનું  આમુખ  

અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે  ભારતએ  સાર્વભોમ , બિનસાંપ્રદાયિક, સમાજવાદી , લોકશાહી પ્રજાસત્તાક  રાજય  બને  અને તેના બધા નાગરિકોને  સામાજિક, આર્થિક  અને રાજકીય ન્યાય મળે . વિચારો , વાણી , ધર્મ અને પૂજાની  સ્વતંત્રતા રહે . વ્યક્તિને  દરજજાની અને તકની  સમાનતા રહે . વ્યક્તિના  ગૌરવ અને રાષ્ટ્ની  એકાત્મકતા  અને અખંડીતાતા  જળવાઈ રહે તે માટે  ભાઈચારો  કેળવવાનો  દઢ સંકલ્પ  કરીને  અમારી બંધારણ  સભામો  આજે  ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના  દિવે છે. આ બંધારણ  અપનાવીએ  છીએ  . સમાજવાદી , બિનસાંપ્રદાયિક  અને અખંડિતતા જેવા શબ્દો ૪૨માં  બંધારણીય  સુધારા દ્વારા  ૧૯૭૬ માં  ઉમેરવામાં  આવ્યા .
બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 નવેમ્બર, 1949 ના રોજ

બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં

ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં

એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ

મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં

રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં

પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો

ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો

5 september teachers day Babat,

Thursday, 29 August 2013

Shikshan Sahayak Vacancies Apply online


Shikshan Sahayak Vacancies Apply online

Higher Secondary Online Form Start
Online Form Submission Date- 29/8/2013 to 12/9/2013

Apply Online - Click here

Khali Jgya ni Yadi
  pdf file
-Jilla var ane Subject var Juna sixak ane Shikshan sahayak ni Mahiti-click here

-Juna Shishak ni Kul Khali Jgyaclick here

-Shikshan Sahayak ni Kul Khali Jgyaclick here


Download call letter Jail Sipahi FemaleDownload call letter Jail Sipahi Female

Click here for call letter

Download Gujarat Rojgar Samachar-28 August


Download Gujarat Rojgar Samachar-28 August

Commissioner of Information
Information Department
Gandhinagar – 382 010
Gujarat – India
Gujarat Information Department Has Published
Gujarat Rojgar Samachar of The Date 28 August  2013


DOWNLOAD GUJARAT ROJAGAR SAMACHAR-click here

Jail Sipahi Female Important Notice

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. ખાસ નોંધ : જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં. સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. ) SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે. પ્રિન્ટ ચલણ : બિન અનામત માટે અનામત માટે બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. 

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે. 

ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

પ્રિન્ટ ચલણ :
બિન અનામત માટે
અનામત માટે

બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત 
જાહેરાત 

સુચના 


ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના

Monday, 26 August 2013

Kendriya Vidhyalaya Sangathan jobs...........!


  • Refer main advertisement dated 20-26,2013 published in employment news for recruitment of teaching & misc. teaching for the years 2012-13 & 2013-14.

  • The last date online submission of application and its print out along with all document has been etended & will be as under :

  • Last date for online registration : 18/09/2013 upto 11.59pm

  • Last date for receipt print out of complited appllication , alon with prescribed KVS bank challan where applicable & self - attested copies of testimonials at '' POST BOX NO.3076, LODI ROAD, NEW DELHI-110003' : 03/10/2013

Kindly Share This Post »» »»

walk in Interview for Sport Authority of Gujarat.


  • SPORT AUTHORITY OF GUJARAT, GANDHINAGAR ni kacheri ma 11 month karar aadharit fix payment na coach na walk in interview date : 04/09/2013 ane 05/09/2013 na roj savare 9:00am rakhel che.
  • INTERVIEW ADDpradesik prashikshan kendra ramat sankul khokhra, rulaxmi hospital same,maninagar,ahemedabad-380008
  • Kindly Share This Post »» »»

NEW JOB HIGHER SECONDARY TEACHERS RECRUITMENT


NEW JOB
HIGHER SECONDARY TEACHERS RECRUITMENT

1865 - ASS. TEACHERS
368 - OLD TEACHERS 
SAURASHTRA UNIVERSITY - EXTERNAL FORM ONLINE


SAURASHTRA UNIVERSITY - EXTERNAL FORM ONLINE B.A., B.COM, EXTERNAL SEMESTER-3 ઓનલાઈન ફોર્મ તા. ૨૩/૮/૨૦૧૩ થી ૨/૯/૨૦૧૩ સુધી ભરી શકાશે
એકસ્ટર્નલ સેમેસ્ટર M.A., M.COM. SEM 3 અને B.A., B.COM., M.A., M.COM., SEM 1કોર્સની ફોર્મ ભરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે

HTAT ni exam na passing standard ma ferfar karva ni rajuat..........!

TET-2 DOWNLOAD, HALL TECKET CLICK HERE

Thursday, 22 August 2013

હવે ઘર બેઠા નેટ પરથિ આધાર કાર્ડ DOWNLOAD CLICK HEAR,


 e-Aadhaar Portal
How to validate signature
Enrolment No. and Date time :  
(1234/12345/12345) (dd/mm/yyyy hh:mm:ss)
Resident Name :
Pincode :
Enter the text shown :
    
Important Note :
    1. You can download e-Aadhaar only if your Aadhaar has been generated. To check if your Aadhaar has been generated please click here.
    2. Please keep your enrolment slip and mobile phone with you while entering the details. Enter the exact name as it appears on the enrolment slip.
C

હવે ઘર બેઠા નેટ પરથિ આધાર કાર્ડ DOWNLOAD CLICK HEAR,

http://www.google.co.in/url?sa=t&rct=j&q=e%20aadhar&source=web&cd=1&ved=0CCsQFjAA&url=https%3A%2F%2Feaadhaar.uidai.gov.in%2F&ei=ACAWUqmaLIX4rQeNyIGYAw&usg=AFQjCNHDyR-tokE4DUZzpFKwf6jnSzaKEg&bvm=bv.51156542,d.bmk