Ram Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .
Pages
- Home
- All Type Paripatra
- News papers
- સામાયિક
- Gujarat Rojgar samachar
- Textbooks 6 to 8
- મતદાર યાદી
- Teacher Edition
- Teaching module
- Social science corner
- Education useful blogs & website
- કોઇપણ માહિતી શોધો
- Excel Files/ Free software
- Science & Gujarati corner
- Maths & English corner
- ઈ-પુસ્તકાલય
- Online CPF balance check
- શૈક્ષણિક મનોવિજ્ઞાન કોર્નર
- 1 to 8 poems
- TAT,TET,HTAT Meterial
- SCHOOL MATERIAL /RESULT/ PATRAKO
Wednesday, 21 August 2013
5 th round declare
5 th round declare
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી અને અન્ય માધ્યમોના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૨-૮-૨૦૧૩ ના ૧૨-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાં માધ્યમમાં તેમની સામે દર્શાવેલ કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. વિષયમાધ્યમજનરલઅસ્થિ વિષયક અશક્તાઅનુ.જાતિઅનુ.જનજાતિસા.શૈ.પછાત વર્ગવાલ્મિકી અંગ્રેજીગુજરાતી------------૬૦.૬૨૬૬.૧૧૬૨.૭૩ હિન્દી૬૭.૦૬--------૫૯.૬૪-------- ઉર્દુ૫૮.૦૬-------------------- મરાઠી૬૪.૫૪----૬૧.૩૬૫૪.૯૮૫૯.૭૩---- ઉડીયા૬૧.૬૨-------------------- તમિલ૬૪.૫૪-------------------- હિન્દીગુજરાતી--------સ્ત્રી-૬૬.૬૩૬૧.૨૬૬.૪૨૫૯.૧૭ હિન્દી૬૮.૪--------૫૬.૩૬-------- ઉર્દુ૫૪.૭૭-------------------- મરાઠી૫૯.૬૮-------------------- ગુજરાતીગુજરાતી--------પુરૂષ-૬૭.૩૩ સ્ત્રી - ૬૭.૨૭----૬૬.૭૭૬૫.૭ ઉર્દુ૫૮.૪૧-------------------- મરાઠી૫૯.૦૭-------------------- સંસ્કૃતગુજરાતી----૬૫.૦૯----૬૦.૬૧૬૬.૪૩૫૭.૬૩
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment