All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Thursday, 27 February 2014

ડાયસ આધાર ફોમૅ ભરવાની સુચનાઓ ,ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર ડાયસ આધાર એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે : તમામા ૨૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામાં એસ.એસ.એ. માટે વાર્ષિક કાર્ય યોજનાની તૈયારી. ઘરેલુ મોજણીની માહિતીનું વિશ્લેષણ અને તેની ગ્રામ્ય કક્ષા સુધી વહેંચણી. આ સર્વેક્ષણ દ્વારા ખાસ કરીને શાળામાંથી ઉઠી ગયેલ શાળા બહારના બાળકો અને અપંગ બાળકોને શોધી કઢાયાં. જેની વિગતો ગ્રામીણ કક્ષા સુધી વહેંચવામાં આવી. રાજ્ય, જિલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. કર્મચારીઓ દ્વારા રોજ-બરોજના ઓફીસ કામમાં કોમ્પ્યૂટરના ઉપયોગ બાબતે બી.આર.સી.સી. ને સતત ટેકો. જીલ્લાઓમાં ડાયસ (ડી.આઈ.એસ.ઈ.) સિસ્ટમનનું અમલીકરણ. ડાયસની માહિતી દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળા (સરકારી, અનુદાનીત, ખાનગી વિગેરે) માંથી એક્ત્રીત કરવામાં આવે છે તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત તમારી શાળાની માહીતી માટે કલીક કરો....ગુજરાત DISE અંતર્ગત આપની શાળા છે કે કેમ તે ચકાસો અને નાં હોય તો Request To Add School બટન પર ક્લિક કરી શાળા ઉમેરવા માટે અરજી કરો.. ડાયસ ફોમૅ ભરવાની સુચનાઓ ડાયસ ફોમૅ-૨૦૧૦ રાજકોટ શહેરની વોડૅ નંબર-૪ ની તમામ શાળાઓના ડાયસ કોડ નંબર સી.આર.સી નાં તમામ શીક્ષકોના યુનિક આઈ.ડી.કોડ ડાયસ ફોમૅ ભરવાની નોટીશ સને-૨૦૧૨ નાં ડાયસ ફોર્મ - પરીપત્ર ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર ડાયસ ફોર્મ મીટીંગ પ્રેઝન્ટેશન U-DISE DCF (Blank) for New School નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩


ડાયસ આધાર

એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. 
કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. 
રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. 
એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે :
  • તમામા ૨૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામાં એસ.એસ.એ. માટે વાર્ષિક કાર્ય યોજનાની તૈયારી.
  • ઘરેલુ મોજણીની માહિતીનું વિશ્લેષણ અને તેની ગ્રામ્ય કક્ષા સુધી વહેંચણી. આ સર્વેક્ષણ દ્વારા ખાસ કરીને શાળામાંથી ઉઠી ગયેલ શાળા બહારના બાળકો અને અપંગ બાળકોને શોધી કઢાયાં. જેની વિગતો ગ્રામીણ કક્ષા સુધી વહેંચવામાં આવી.
  • રાજ્ય, જિલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. કર્મચારીઓ દ્વારા રોજ-બરોજના ઓફીસ કામમાં કોમ્પ્યૂટરના ઉપયોગ બાબતે બી.આર.સી.સી. ને સતત ટેકો.
  • જીલ્લાઓમાં ડાયસ (ડી.આઈ.એસ.ઈ.) સિસ્ટમનનું અમલીકરણ.
  • ડાયસની માહિતી દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળા (સરકારી, અનુદાનીત, ખાનગી વિગેરે) માંથી એક્ત્રીત કરવામાં આવે છે

  • તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત
તમારી શાળાની માહીતી માટે કલીક  કરો....ગુજરાત

DISE અંતર્ગત આપની શાળા છે કે કેમ તે ચકાસો અને નાં હોય તો Request To Add School બટન પર ક્લિક કરી શાળા ઉમેરવા માટે અરજી કરો..

ડાયસ ફોમૅ ભરવાની સુચનાઓ

ડાયસ ફોમૅ-૨૦૧૦ 

રાજકોટ શહેરની વોડૅ નંબર-૪ ની તમામ શાળાઓના ડાયસ કોડ નંબર 

સી.આર.સી નાં તમામ શીક્ષકોના યુનિક આઈ.ડી.કોડ 

ડાયસ ફોમૅ ભરવાની નોટીશ 

સને-૨૦૧૨ નાં ડાયસ ફોર્મ - પરીપત્ર 

ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર 

ડાયસ ફોર્મ મીટીંગ પ્રેઝન્ટેશન 

U-DISE DCF (Blank) for New School 

નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩ 

ડાયસ આધાર-૨૦૧૨ 

આધાર ડાયસ ભરવા માટેની માર્ગદર્શિકા-૨૦૧૨ 

તમામ શાળાના ડાયસ-આધારના ફોર્મ ભરવા તથા એન્ટ્રી કરવાનો પરિપત્ર-૨૦૧૩ 

ડાયસ આધારની એન્ટ્રી માટેની છેલી તા:૨૦-૦૨-૨૦૧૩ નો પરિપત્ર 

No comments:

Post a Comment