સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર ............!
- શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ....
- ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે .
- આચારસંહિતા પેલા કર્મચારીઓ ના પ્રશ્નો હાલ થશે એવુ…
- સરકારી ભારતીઓ પર લાગશે અચાર સંહિતા નું ગ્રહણ .
- આજે વેઈટીંગ રાઉન્ડ માટે ગાંધીનગર ગયેલા ઉમેદવારોને ૨૬ તારીખે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું સુચન કરવા માં આવેલ છે,
- ત્યાર બાદ તેમને ૨૮ કે પહેલી તારીખે સાંજ ના ૪ વાગ્યા પહેલા જે તે સ્કુલ માં હાજર થઈ જવાની …
No comments:
Post a Comment