All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Sunday 1 September 2013

ગણિત વિજ્ઞાન મંડળ ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત કરવાની પ્રવૃતિઓ અને ફાઈલ


વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન અચરજ 


વનસ્પતિ તથા પ્રાણી જગત 


ચાલો પ્રયોગ કરીએ 



ગણિત  ગમ્મત 


ગણિત વિજ્ઞાન મંડળ  ફાઈલ 


Click here for all Activities.........

( ઉપરની માહિતી ZIP FORMAT માં હોવાથી નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી પછી ઓપન કરશો। 

Click here to Download Winzip

ગણિત વિજ્ઞાન મંડળના હેતુઓ અને પ્રવૃતિઓ

ગણિત વિજ્ઞાન મંડળ માટે પ્રવૃતિઓ અને દિન વિશેષ

No comments:

Post a Comment