Ram Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .
Pages
- Home
- All Type Paripatra
- News papers
- સામાયિક
- Gujarat Rojgar samachar
- Textbooks 6 to 8
- મતદાર યાદી
- Teacher Edition
- Teaching module
- Social science corner
- Education useful blogs & website
- કોઇપણ માહિતી શોધો
- Excel Files/ Free software
- Science & Gujarati corner
- Maths & English corner
- ઈ-પુસ્તકાલય
- Online CPF balance check
- શૈક્ષણિક મનોવિજ્ઞાન કોર્નર
- 1 to 8 poems
- TAT,TET,HTAT Meterial
- SCHOOL MATERIAL /RESULT/ PATRAKO
Friday, 12 December 2014
Sunday, 22 June 2014
Saturday, 21 June 2014
Good news :- શિક્ષકો માટેની વર્ધીત પેન્શન યોજનાને હવે અમલી કરાશે ....!
Good news :- શિક્ષકો માટેની વર્ધીત પેન્શન યોજનાને હવે અમલી કરાશે ....!
રાજ્યના અંદાજે ૫૦૦૦ શિક્ષકોને લાભ મળશે :મહાનગરપાલિકા વિસ્તારના પ્રાથમિક શિક્ષકો માટે બંધ કરાયેલી યોજનાના બદલામાં નવી પેન્શન યોજના અમલી
અમદાવાદ: મહાનગર પાલિકા વિસ્તારના પ્રાથમિક શિક્ષકો માટે વર્ષ ૨૦૦૫થી બંધ કરાયેલી જીપીએફ યોજનાના બદલામાં અસ્તિત્વમાં આવેલી વર્ધીત પેન્શન યોજનાનો અમલ કરવા માટે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી સુચના આપી છે. જેના કારણે રાજ્યના અંદાજીત ૫૦૦૦થી વધુ શિક્ષકોને સીધો લાભ મળશે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ૨૦૦૫થી જીપીએફ યોજના બંધ કરાયા બાદ વર્ધીત પેન્શન યોજના પીપીએફ શરૂ કરાઈ હતી પરંતુ રાજ્યમાં વડોદરા સહિતની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં વર્ધીત પેન્શન યોજનાને લગતી કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી. એટલું જ નહીં આ યોજનાનો અમલ પણ ખરાયો નહોતો. પરિણામે મહાનગર પાલિકા, નગર પાલિકા હસ્તકની શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને તેનો લાભ મળતો નહોતો. વર્ધીત પેન્શન યોજનાનો અમલ નહીં કરાતાં ૨૦૦૫ પછી નોકરીમાં દાખલ થતા નવા શિક્ષકો પીએફની સુવિધી મળતી નહોતી. આ અંગે ગુજરાત રાજ્ય મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષણ મહામંડળના પ્રમુખ સનત પંડયા તેમજ શિક્ષણ સંધના પ્રમુખ પિનાકીન પટેલ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં વારંવાર રજુઆત કરાતી હતી. ઉક્ત રજુઆતના ભાગરૂપે રાજ્ય સરકારે તા. ૩૦મી મેના રોજ પરિપત્ર જાહેર કરી નવી વર્ધીત પેન્શન યોજનાનો અમલ તત્કાલ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ, મહાનગરોના શાસનાધિકારીઓ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. આ પરિપત્રને કારણે રાજ્યભરના અંદાજે ૫૦૦૦તી વધુ પ્રાથમિક શિક્ષકોને લાભ થશે. સાથે વર્ધીત પેન્શન યોજનાનો અમલ શરૂ કરવાને કારણે ગ્રામીણ વિસ્તારમાંથી બદલી કરીને મહાનગરમાં આવવા માંગતા શિક્ષકોની સંખ્યા વધશે
Chief Officer Prilim Exam Result Declared
Chief Officer Prilim Exam Result Declared
Provisional Result of Preliminary Test of Chief Officer, Class-III, Advt. No. 25/2013-14
Click Here For Result
Provisional Result of Preliminary Test of Chief Officer, Class-III, Advt. No. 25/2013-14
Click Here For Result
Job Calendar of Government of Gujarat
Job Calendar of Government of Gujarat
Job Calendar of Government of Gujarat
Nokri ni shodh ma chho ? To have dur javani jarur nathi, sodho halni ane avnar vardho ma kya department ma kai post ma ketli jagyao ni jaherat aavse teni tamam mahiti ek j click ma. Laykat, age limit badhi j mahiti ek j link ma.
Click here to Search your Job.
Nokri ni shodh ma chho ? To have dur javani jarur nathi, sodho halni ane avnar vardho ma kya department ma kai post ma ketli jagyao ni jaherat aavse teni tamam mahiti ek j click ma. Laykat, age limit badhi j mahiti ek j link ma.
Click here to Search your Job.
Sunday, 25 May 2014
Wednesday, 7 May 2014
Friday, 2 May 2014
Thursday, 1 May 2014
Monday, 28 April 2014
Sunday, 27 April 2014
Tuesday, 8 April 2014
PANCHAYAT TALATI -CLERK-MPHW PASS CANDIDATE MATE GOOD NEWS.
Navsari dist talati-clerk pass mitro ne 15-16-17 em 3 day ma certificate verify kari good news aapi devase...
Congrates to related it..
Aani sathe bija dist ma pass thayel CANDIDATES NE PAN aacharsahita ma J ORDER API SAKE..
INFO BY -TRIVEDI NAVIN
Friday, 4 April 2014
Thursday, 3 April 2014
Wednesday, 2 April 2014
Tuesday, 1 April 2014
Monday, 31 March 2014
TAT,TET,HTAT Meterial OUESTION PAPERS , CURRENT AFFAIRS ,HTAT PAPERS , SCIENCE QUESTION BANK, ENG GRAMMER , TAT MODEL PAPERS , DOWNLOAD CLICK HERE......................
TAT,TET,HTAT Meterial
TAT,TET,HTAT Meterial
Important Question Bank for TET
Very Important Book for TET
TET Study Materials Part 1
TET Study Materials Part 2
Child Development
Data Interpretation
Gujarati Grammar
English
Teacher's Ability
Theory of Education
General Knowledge - Part - 1
General Knowledge - Part - 2
TET/TAT
TET-2 માટે નમૂના નું Question Paper
B.ed. તથા TET/ TET/ HTET ની તૈયારી માટે શોર્ટ પરીક્ષા લક્ષી મટિરિયલ અહી મુકેલ છે. (ચિરાગ)
માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન (ડો.અશોક પટેલ )
મનોવિજ્ઞાન
B.ed. તથા TET/ TET/ HTET ની તૈયારી માટે શોર્ટ પરીક્ષા લક્ષી મટિરિયલ અહી મુકેલ છે. (ચિરાગ)
- અપવાદરૂપ બાળકો
- બુદ્ધિ અને વલણ
- રાષ્ટ્રીય એકતા
- વહીવટી આધાર સ્તંભો.pdf
- શાંતિ માટે ની કેળવણી.pdf
- સંસ્કૃતિ અને સભ્યતા.pdf
માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન (ડો.અશોક પટેલ )
મનોવિજ્ઞાન
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર
- શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ
જનરલ નોલેજ qustion bankTET 2 તૈયારી માટે નમૂના ના પ્રસ્નો (mojidad.)ટૅટ પ્રેક્ટિસ પેપર પાર્ટ - ૧ગણિત વિજ્ઞાન વિષયવસ્તુ પેપર સોલ્યુશન
અગ્રેજી પેપર સોલ્યુશન
હિન્દી વિષયવસ્તુ પેપર સોલ્યુશન
સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુ પેપર સોલ્યુશન
અગ્રેજી પેપર સોલ્યુશન
હિન્દી વિષયવસ્તુ પેપર સોલ્યુશન
સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુ પેપર સોલ્યુશન
Current Affairs
Important Question Bank for TET
Very Important Book for TET
TET Study Materials Part 1
TET Study Materials Part 2
Child Development
Data Interpretation
Gujarati Grammar
English
Teacher's Ability
Theory of Education
General Knowledge - Part - 1
General Knowledge - Part - 2
TET-2 OFFICIAL ANSWER KEY
PART-1 (S.S,MATHS-SCIENCE,LANGUAGE) CLICK HERE
PART-2 (SOCIAL SCIENCE) CLICK HEREPART-2 (MATHS-SCIENCE) CLICK HERE
PART-2 (LANGUAGE) CLICK HERE
TET-ll PAPER SOLUTION
PART-1 CLICK HERE
PART-2 SOCIAL SCIENCE PAPER SOLUTION CLICK HERE
PART -2 LANGUAGE QUESTION PAPER CLICK HERE
TET-1 (10-06-2012) Question Paper Click here | Paper solution Click here
TAT QUEATION PAPER 07-05-2012 CLICK HERE |
TET-ll Syllabus (Std 6 to 8)
TET SOCIAL SCIENCE RESULT (EXAM WAS HELD ON 28-08-2011) CLICK HERE
TAT QUESTION PAPER 07-05-2012 CLICK HERE
Paripatra ( selection procedure for teachers) click here
GCERT BOOKS MOST IMP CLICK HERE
S.S QUESTION BANK
SCIENCE TECH QUESTION BANK
Subscribe to:
Posts (Atom)