All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Wednesday, 20 November 2013

ગણિત- વિજ્ઞાન ભરતી ૨૦૧૩ જાહેરાત તેમજ તેને લગતા પ્રમાણપત્રો ની યાદી જોવા માટે click here..................BHARTI JAHERAT MATHS & SCIENCE 2013 BHARTIMA LAGTA DOCUMENT NI LIST JOVA MATE CLICK HERE .

Bharti mate joita document list
 1.School leaving 
2.Hsc marksheet
3.Hsc trial certificate
4.ptc marksheet
5.ptc trial certi 
6.snatak marksheet
7.Bed marksheet
8.Anusanatak marksheet
9.Bed ncet mabyata pramanpatra
10.Graduate trial certificate
11.B.ed trial certificate
12.jati ange nu pramanpatra
13.crimilier certi
14.Apang ange nu certi



15.Tet 2 marksheetPhoto: .joita document. Bharti mate.
1.School leaving 
2.Hsc marksheet
 3.Hsc trial certificate
 4.ptc marksheet
 5.ptc trial certi 
6.snatak marksheet 
7.Bed marksheet
 8.Anusanatak marksheet
 9.Bed ncet mabyata pramanpatra
 10.Graduate trial certificate 
11.B.ed trial certificate
 12.jati ange nu pramanpatra
 13.crimilier certi
 14.Apang ange nu certi
 15.Tet 2 marksheet

Monday, 18 November 2013

TET-2 LANGUAGE AUGUST -2013 EXAM ANYLISIS


  • TET-2 LANGUAGE AUGUST -2013
  • EXAM ANYLISIS
  • CATEGORY PASS IN%
  • GENEARAL - 4994 =13%
  • SC - 4106 =27.44%
  • SEBC - 9386 = 27.91%
  • ST - 1998 =  9.53%
  • TOTAL = 20484
  • OVER ALL RESULT = 18.97 %
  • HIGHEST MARK - 125= 1 CANDIDATE.

TET-2 MATHS- SCIENCE AUGUST -2013 EXAM ANYLISIS


  • TET-2 MATHS- SCIENCE AUGUST -2013 EXAM ANYLISIS 
  • CATEGORY PASS
  • GENEARAL - 5013
  • SC - 901
  • SEBC - 2492
  • ST - 599
  • TOTAL = 9005

जरूर पढीये......... फुटपाथ स्कुल कार्यक्रम जरूरत मंद बच्चो के शिक्षा. के लिए कार्यक्रम पसंद पढे तो लाईक करे


जरूर पढीये.........
फुटपाथ स्कुल कार्यक्रम
जरूरत मद बच्चो के शिक्षा. के लिए कार्यक्रम
पसंद पढे तो लाईक करे
2

શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે


  • શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે
  • બે વર્ષમાં ભરતીનો ત્રીજો રાઉન્ડઃ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે સૌથી વધુ જગ્યાઓ
  • અમદાવાદ તા.૧૮: ગુજરાતની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગ ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે. હાલની ૨ લાખ શિક્ષકોની ફોજમાં વધુ ૬૦૦૦ શિક્ષકોને જોડવામાં આવશે. આ માટે પસંદગી અને ભરતીની પ્રક્રિયા સ્પટેમ્બરમાં લેવાયેલી ટેટની પરીક્ષા સાથે જ શરૃ થઇ ગઇ છે. જોકે વિષયોને આખરી ઓપ આપવાનો હજુ બાકી છે. મોટા ભાગની જગ્યાઓ ગણિત અને વિજ્ઞાનના વિદ્યાસહાયકો માટે છે. આ વિષયોના શિક્ષકોની અછતને લીધે ચાલુ શૈક્ષણિક સત્રના શરૃઆતથી જ આ વિષયો શિક્ષણ વિભાગના કેન્દ્રમાં છે.
  • હાલમાં રાજ્યમાં આશરે ૩૩,૯૦૦ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં શિક્ષકોના પદોની ભરતીનો આ ત્રીજો રાઉન્ડ છે. ગયા વર્ષે ૮,૮૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩,૦૦૦ પદો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે હતા.
  • ગયા મહિને શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો પર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ વિષયો માટે નવી જગ્યાઓ ઉભી કરવા માટે આ કસરત કરવામાં આવી હતી.
  • ૨૦૧૨માં શિક્ષણના અધિકાર કાયદાના અમલ સાથે શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓ માટે નવી હજારો જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય લીધો હતો, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં.

bharti sabhadhhi news 1 thi 5 date-18/11/2013

Good morning all teachers

  • 1 THI 5 MA 2000 NI AASPAS J BHARTI AVSE..
  • JO FILE MANJUR THASE TO...10 YEAR SUDHI TE TALUKA MA THI 6UTA NAI THAI SAKAY...
  • BACKWORD TALUKA MA J BHARTI AVSE...ETLE CHALU JOB VALA 50% THI VADHU MITRO A BHARTI MA KADACH BHAG NAI LE..EVU MARU ANUMAN 6E...
  • ETLE MARRIT NICHU JAI SAKE..--@> FILE MANJUR THAY A MAHATVNI VAT 6E..
  • .MATE Somvare KIRANBHAI,HARSHADBHAI ANE PRAGNESH BHAI,TAME PLZZ KALE GANDHINAGAR JAO...
  • ANE BIJA K JE DAILY 100 VAR PU6E 6E K KYARE AVSE BHARTI ??
  •  ANE MOTI VATO KARE 6E..A PAN SATH APJO....
  • PANDIT SAHEB K JE APNI BHARTI VISE POSITIVE HATA TENE SOMVARE MALJO..
  • KEM K MAMGAL CAR THI TEO TYA NAI MALE..
  • TEO MANDAL NA NIYAMAK BANI GYA 6E...
  • ANE RAVAL SIR PAN KADACH NMALE...
  • KEM K PENSION VISHAYAK MEETING 6E KALE...

SIXANMANTRI NE MALI NE FILE MANJUR KARVA VINANATI KARJO.

Sunday, 17 November 2013

સી.સી.સી, ની જગ્યાએ સી સી સી પ્લસ ( ccc ne jagyae ccc+)

Home loan na hisabo aapva babat

NORTH GUJ UNI. MA , M.COM PART-1-2 EXTERNAL EXAM ADVERTISE ANNOUNCED....!

Jilla gram vikas agency jobs bharuch.......!

je mitro ne Tet-2 ni marksheet na mali hoy temna mate agatya ni suchana.............!


TET-2 2013 NI MARKSHEET TAMARA SARNAMA ADHURA HASE TO NAI MALE...AJE RAJY PARIXA BOARD MA ME KETLIK EVI MARKSHEET JOI JEMA ADDRESS MA MATR GAM NA NAM J LAKHEL HATU...300 THI VADHU MARKSHEET ADHURA SARNAMA NE LIDHE BOARD MA PARAT THAI 6E...JE RUBRU JAI NE MELVI LEJO.   ek var SEB ma Call Kri Mahiti Medvi Lejo SEB GUJARAT:07923248462 info:Kishor Parma...

બદ્લી કર્યક્રમ- ૨૦૧૩

Vidhyasahayak Bharti News.


Vidhyasahayak Bharti News...
Namaskar mitro!
Akila News ma sarkar dwara vidhyashayakoni 11 mas na karar adharit bharti karvana samachar Bilkul Khota Che temaj V.S. Bharti upar hal koi stay pan nathi....

Chalu mas na ant sudhi ma Std. 6 thi 8 Maths- Science ni bharti ni jaherat avi javani puri shakyata.

1 thi 5 ni bharti pan thashe j..
aa Mahiti Rajya Sangh ni Aaje MDel Bethak mathi Mdel che.

Thanks To Harisinh Jadeja
(Rajya Sangh)

NTS-NMHS પરિક્ષા-૨૦૧૩ ની જાહેરાત

Photo

સ્વણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધિનગર

bharti news.................


Ram Rane
MATHS- SCIENCE 6000 jaheart Date- 22/11/13
Htat 3000 Jaherat Date 25/11/13
1 to 5 ni 2000 ni Manjur thase To Talukawise Jagyo Mukis..
vadhu Mahiti Ane Jilla vise ane Category wise jagyo...tunk samay ma...
Thanks...
4

Monday, 4 November 2013

IBPS BANK LIST CHEACK YOUR STATUS..........CLICK HERE,,,,,,,,,,,,

                                 IBPS BANK LIST
 1.અલાહાબાદ બેંક-CLICK HE

3.બેંક ઓફ બરોડા -CLICK HERE

4.બેંક ઓફ ઇન્ડિયા -CLICK HERE

5.બેંક ઓફ મહારાષ્ટ્ર -CLICK HERE

6.કેનેરા બેંક-CLICK HERE

7.સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા- CLICK HERE

8.કોરપોરેસન બેંક CLICK HERE

9. દેના બેંક -CLICK HERE

10.ઇન્ડિયન બેંક -CLICK HERE

11.ઇન્ડિયન ઓવરસીઝ બેંક -CLICK HERE

12. ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ -CLICK HERE

13.પંજાબ એન્ડ સિંધ બેંક -CLICK HERE

14.પંજાબ નેશનલ બેંક -CLICK HERE

15.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા -CLICK HERE

16.સિન્ડીકેટ બેંક -CLICK HERE

17.યુકો બેંક -CLICK HERE

18.યુનિયન બેંક ઓફ ઇન્ડિયા -CLICK HERE

19.યુનાઈટેડ  બેંક ઓફ ઇન્ડિયા -CLICK HERE

20. વિજયા બેંક -CLICK HERE

HAPPY BHAI BIJ ALL MY DEAR FRIEND

Friday, 1 November 2013

દિપાવલીની મારા તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છા..........રામ રાણે

happy diwali in advanced my all dear friends.................

ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે એચટાટ પાસ કરવી ફરિજયાત છે. તે બાબતનો circular જોવા માટે ક્લિક્ કરો .....................Ucchtar Pagar Grade Mate HTAT Exam Pass Krvi Farjiyat ? See This Circular !!!!Higher Gred Mate HTAT Pass Krvi !!!!!!



pto---------------page -2

મંજુર મહેકમ તેમજ વધ-ઘટ કેમ્પની માહિતી આપવા બાબત.......

HAPPY DHANTERAS ALL DEAR FRIENDS............

મારા તમામ મિત્રોને ધનતેરસ ના હાર્દીક સુભેચ્છા.

Photo: Happy Dhanteras to all my Friends.............