Pages

Thursday, 27 February 2014

ડાયસ આધાર ફોમૅ ભરવાની સુચનાઓ ,ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર ડાયસ આધાર એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે : તમામા ૨૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામાં એસ.એસ.એ. માટે વાર્ષિક કાર્ય યોજનાની તૈયારી. ઘરેલુ મોજણીની માહિતીનું વિશ્લેષણ અને તેની ગ્રામ્ય કક્ષા સુધી વહેંચણી. આ સર્વેક્ષણ દ્વારા ખાસ કરીને શાળામાંથી ઉઠી ગયેલ શાળા બહારના બાળકો અને અપંગ બાળકોને શોધી કઢાયાં. જેની વિગતો ગ્રામીણ કક્ષા સુધી વહેંચવામાં આવી. રાજ્ય, જિલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. કર્મચારીઓ દ્વારા રોજ-બરોજના ઓફીસ કામમાં કોમ્પ્યૂટરના ઉપયોગ બાબતે બી.આર.સી.સી. ને સતત ટેકો. જીલ્લાઓમાં ડાયસ (ડી.આઈ.એસ.ઈ.) સિસ્ટમનનું અમલીકરણ. ડાયસની માહિતી દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળા (સરકારી, અનુદાનીત, ખાનગી વિગેરે) માંથી એક્ત્રીત કરવામાં આવે છે તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત તમારી શાળાની માહીતી માટે કલીક કરો....ગુજરાત DISE અંતર્ગત આપની શાળા છે કે કેમ તે ચકાસો અને નાં હોય તો Request To Add School બટન પર ક્લિક કરી શાળા ઉમેરવા માટે અરજી કરો.. ડાયસ ફોમૅ ભરવાની સુચનાઓ ડાયસ ફોમૅ-૨૦૧૦ રાજકોટ શહેરની વોડૅ નંબર-૪ ની તમામ શાળાઓના ડાયસ કોડ નંબર સી.આર.સી નાં તમામ શીક્ષકોના યુનિક આઈ.ડી.કોડ ડાયસ ફોમૅ ભરવાની નોટીશ સને-૨૦૧૨ નાં ડાયસ ફોર્મ - પરીપત્ર ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર ડાયસ ફોર્મ મીટીંગ પ્રેઝન્ટેશન U-DISE DCF (Blank) for New School નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩


ડાયસ આધાર

એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. 
કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. 
રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. 
એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે :
  • તમામા ૨૬ જિલ્લાઓ અને ૪ મહાનગરપાલિકામાં એસ.એસ.એ. માટે વાર્ષિક કાર્ય યોજનાની તૈયારી.
  • ઘરેલુ મોજણીની માહિતીનું વિશ્લેષણ અને તેની ગ્રામ્ય કક્ષા સુધી વહેંચણી. આ સર્વેક્ષણ દ્વારા ખાસ કરીને શાળામાંથી ઉઠી ગયેલ શાળા બહારના બાળકો અને અપંગ બાળકોને શોધી કઢાયાં. જેની વિગતો ગ્રામીણ કક્ષા સુધી વહેંચવામાં આવી.
  • રાજ્ય, જિલ્લા અને તાલુકા એમ.આઈ.એસ. કર્મચારીઓ દ્વારા રોજ-બરોજના ઓફીસ કામમાં કોમ્પ્યૂટરના ઉપયોગ બાબતે બી.આર.સી.સી. ને સતત ટેકો.
  • જીલ્લાઓમાં ડાયસ (ડી.આઈ.એસ.ઈ.) સિસ્ટમનનું અમલીકરણ.
  • ડાયસની માહિતી દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતીએ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળા (સરકારી, અનુદાનીત, ખાનગી વિગેરે) માંથી એક્ત્રીત કરવામાં આવે છે

  • તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત
તમારી શાળાની માહીતી માટે કલીક  કરો....ગુજરાત

DISE અંતર્ગત આપની શાળા છે કે કેમ તે ચકાસો અને નાં હોય તો Request To Add School બટન પર ક્લિક કરી શાળા ઉમેરવા માટે અરજી કરો..

ડાયસ ફોમૅ ભરવાની સુચનાઓ

ડાયસ ફોમૅ-૨૦૧૦ 

રાજકોટ શહેરની વોડૅ નંબર-૪ ની તમામ શાળાઓના ડાયસ કોડ નંબર 

સી.આર.સી નાં તમામ શીક્ષકોના યુનિક આઈ.ડી.કોડ 

ડાયસ ફોમૅ ભરવાની નોટીશ 

સને-૨૦૧૨ નાં ડાયસ ફોર્મ - પરીપત્ર 

ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર 

ડાયસ ફોર્મ મીટીંગ પ્રેઝન્ટેશન 

U-DISE DCF (Blank) for New School 

નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩ 

ડાયસ આધાર-૨૦૧૨ 

આધાર ડાયસ ભરવા માટેની માર્ગદર્શિકા-૨૦૧૨ 

તમામ શાળાના ડાયસ-આધારના ફોર્મ ભરવા તથા એન્ટ્રી કરવાનો પરિપત્ર-૨૦૧૩ 

ડાયસ આધારની એન્ટ્રી માટેની છેલી તા:૨૦-૦૨-૨૦૧૩ નો પરિપત્ર 

MISSION GUNOSTAV -2014 MODEL TEST PAPERS


>>>   BANASKANTHA JILLA MA MISSION GUNOTSAV ANTARGAT 28-02-2014 NA ROJ LEVANA THATA COMPUTER  &  GENERAL KNOWLEDGE NA STANDARD 6 TO 8 NA MODEL TEST PAPERS..
---->>>   TO DOWNLOAD IN PDF FORMAT CLICK HERE.....







Monday, 24 February 2014

શુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતા વિગતે જોવા માટે click here..................


શુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતા

શુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શકય

તાઃ ૨૮મીએ કલેકટરની ઈલેકશન મેનેજમેન્‍ટ પ્‍લાન અંગે મીટીંગ

બપોરે ૧૨ થી ૪ જીલ્લાના ટોચના અધિકારીઓ સાથે મીટીંગમાં તમામ કમીટીની રચના કરાશેઃ સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ - MCMC - એકસપેન્‍ડીચર - લીકર - પોસ્‍ટલ બેલેટ - લોએસ્‍ટ મતદાન પોકેટ સહિતની બાબતો અંગે સમીક્ષા
રાજકોટ, તા. ૨૪ : લોકસભા ચૂંટણીની જાહેરાતની કાગડોળે તમામ તંત્ર અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ ચૂંટણીપંચનો સસ્‍પેન્‍સ પૂરો થયો નથી, જો કે આજે કલેકટર કચેરીમાંથી મળતા તાજા અહેવાલો મુજબ આગામી ૨૮મીના શુક્રવાર અથવા તો સોમવારે ત્રીજી માર્ચે લોકસભા ચૂંટણી જાહેરાતની પૂરેપૂરી શકયતા છે, અને તે સંદર્ભે તે બાબત જાણી કે વિચારીને કલેકટરે આગામી ૨૮મીએ બપોરે ૧૨ વાગ્‍યે કલેકટર કચેરી ખાતે વિવિધ કમીટીઓની રચના કરવા સંદર્ભે જીલ્લાના તમામ ખાતાના ટોચના ઓફીસરોની એક મહત્‍વની મીટીંગ બોલાવી હોવાનું જાણવા મળે છે.
આ મીટીંગમાં કલેકટર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે સંપૂર્ણ ઈલેકશન મેનેજમેન્‍ટ પ્‍લાન ઘડી કાઢશે. આ ઉપરાંત કોમ્‍યુનિકેશન મેનેજમેન્‍ટ પ્‍લાનની અમલવારી, એક જ જગ્‍યાએથી ઉમેદવારી ફોર્મ ભરી શકાય તે સિંગલ વિન્‍કો સિસ્‍ટમની અમલવારી જુદી જુદી આવતી ચૂંટણીપંચની સિસ્‍ટમો અંગે ખાસ કન્‍ટ્રોલ રૂમ, વિવિધ ટીમોની રચના, મીડીયામાં છપાતા અહેવાલો, પ્રિન્‍ટ મીડીયા, ઈલેકટ્રોનિક મીડીયામાં થતો પ્રચાર - પ્રસાર માટે એમસીએમસી કમીટી, ઉમેદવારો દ્વારા થતો ખર્ચ અને નાણાકીય હેરફેર સામે એકસપેન્‍ડીચર અને તે અંગેની કમીટી, લીકર મોનીટરીંગ કમીટી, પોસ્‍ટલ બેલેટ, ઈડીસી સિસ્‍ટમ સહિતની કમીટીઓની કલેકટર દ્વારા રચના કરાશે.
બપોરે ૧૨ વાગ્‍યે મળનારી આ મીટીંગ સાંજે ૪ થી ૫ વાગ્‍યા સુધી ચાલશે, ૨૮મીએ દિલ્‍હીથી ચૂંટણી પંચની કલેકટરોએ લોકસભા ચૂંટણી અન્‍વયે વીસી તાલીમ પણ યોજાઈ છે. ટુંકમાં કલેકટર દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે તમામ પ્રકારે કાર્યવાહી થઈ રહ્યાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર .

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર ............!
  •  શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ....
  • ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે . 
  • આચારસંહિતા પેલા કર્મચારીઓ ના પ્રશ્નો હાલ થશે એવુ…
ટૂંક સમય માં સરકારી ભરતીઓ પર લાગશે રોક.......!
  • સરકારી ભારતીઓ પર લાગશે અચાર સંહિતા નું ગ્રહણ . 
  • આજે વેઈટીંગ રાઉન્ડ માટે ગાંધીનગર ગયેલા ઉમેદવારોને ૨૬ તારીખે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું સુચન કરવા માં આવેલ છે, 
  • ત્યાર બાદ તેમને ૨૮ કે પહેલી તારીખે સાંજ ના ૪ વાગ્યા પહેલા જે તે સ્કુલ માં હાજર થઈ જવાની …

Sunday, 16 February 2014

Assistant Public Prosecutor Class II


Assistant Public Prosecutor Class II


Assistant Public Prosecutor Class II, Advt. No.119/2013-14 

Click here for more

DOWNLOAD TODAY'S REVENUE TALATI EXAM PAPER & PAPER SOUTION 2014


TO DOWNLOAD PAPER IN PDF FORMAT CLICK HERE
TO PAPER SOUTION DOWNLOAD IT CLICK HERE
PAPER SOUTION BY :- RANJIT THAKOR.

Wednesday, 12 February 2014