Ram Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .
Pages
▼
Tuesday, 4 February 2014
પાઠશાલા સમાચાર.....
* આજે સાતમા પગારપંચની વડાપ્રધાન દ્વારા મંજુરી મળી ગઇ.
* કેન્દ્રીય કર્મચારીઓના મુળ પગારમાં 50% મોઘવારી મર્જ થવાની સંભાવના.
* આવતા વર્ષથી ધોરણ-3 માં અગ્રેજી વિષય નો ઉમેરો થશે.
* ગુજરાત સરકાર કર્મચારીઓના હિત માટે નવીન જાહેરાતો કરે તેવી શક્યતા
* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓ માટેની જાહેરાત 1 મહિનામાં આવશે.
* રેલવે કર્મચારીઓ માર્ચ મહિનામાં હડતાલ પર જશે.
* ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ - 2 અને 3 ની 2000 જગ્યાઓની સીધી ભરતી આવતા મહિને થશે.
* નિવૃતિ વય 60 વર્ષ કરવાની હિલચાલ.
* ગુણોત્સવ ચાલુ માસના અંતમાં યોજાશે.
No comments:
Post a Comment