Pages

Monday, 16 September 2013

સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે કેસ 24 તારીખે એડવાન્સ કોજલિસ્ટમાં મુકાઇ ગયો છે.


સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે કેસ 24 તારીખે એડવાન્સ કોજલિસ્ટમાં મુકાઇ ગયો છે..જો કેસ ડેઇલી કોઝલિસ્ટમાં મુકાઇ જાય ઉપરાંત બન્ને વકિલ તેમજ જજ હાજર રહે તેમજ નંબર પણ આવી જાય તો ચુકાદો આવવાની પુરી શક્યતા...યાદ અપાવવા બદલ પારસભાઇ ઠક્કારનો આભાર....
Ref by Ganpatbhai Dabhani.

No comments:

Post a Comment