ખેલ મહાકુંભ-૨૦૧૩માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂઃ
ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૩નું આયોજન આગામી તા.૨૩/૧૧/૨૦૧૩ થી તા.૨૩/૧૨/૧૩ દરમિયાન કરવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે ખેલ મહાકુંભ-૨૦૧૩માં ૧૨ વર્ષથી નીચેના વયજુથનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ઓન લાઈન રજીસ્ટ્રેશન રાજયની તમામ પ્રાથમિક શાળા મારફતે હાથ ધરવામાં આવ્યું છે. ૧૨ વર્ષથી નીચેની વયજુથના ખેલાડીઓ બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે અને તેવી અપીલ કરવામાં આવી છે.
No comments:
Post a Comment