Pages

Wednesday, 21 August 2013

5 th round declare

5 th round declare વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના (1)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી અને અન્ય માધ્યમોના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૬/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૨-૮-૨૦૧૩ ના ૧૨-૦૦કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)પાંચમા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાં માધ્યમમાં તેમની સામે દર્શાવેલ કેટેગરીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. વિષયમાધ્યમજનરલઅસ્થિ વિષયક અશક્તાઅનુ.જાતિઅનુ.જનજાતિસા.શૈ.પછાત વર્ગવાલ્મિકી અંગ્રેજીગુજરાતી------------૬૦.૬૨૬૬.૧૧૬૨.૭૩ હિન્દી૬૭.૦૬--------૫૯.૬૪-------- ઉર્દુ૫૮.૦૬-------------------- મરાઠી૬૪.૫૪----૬૧.૩૬૫૪.૯૮૫૯.૭૩---- ઉડીયા૬૧.૬૨-------------------- તમિલ૬૪.૫૪-------------------- હિન્દીગુજરાતી--------સ્ત્રી-૬૬.૬૩૬૧.૨૬૬.૪૨૫૯.૧૭ હિન્દી૬૮.૪--------૫૬.૩૬-------- ઉર્દુ૫૪.૭૭-------------------- મરાઠી૫૯.૬૮-------------------- ગુજરાતીગુજરાતી--------પુરૂષ-૬૭.૩૩ સ્ત્રી - ૬૭.૨૭----૬૬.૭૭૬૫.૭ ઉર્દુ૫૮.૪૧-------------------- મરાઠી૫૯.૦૭-------------------- સંસ્કૃતગુજરાતી----૬૫.૦૯----૬૦.૬૧૬૬.૪૩૫૭.૬૩

No comments:

Post a Comment